
શ્રી રાંદલ માતાજીની અનન્ય ભક્તિ અને પરંપરાગત ગુજરાતી લોક સંગીતનો અદભૂત સંગ્રહ એટલે આ પ્લેલિસ્ટ. આ આલ્બમ "રાંદલ ચાલીસા" માં ગુજરાતના લોકપ્રિય ગાયિકા મીના પટેલ અને રઘુવીર કુંચાલાના સુરીલા અવાજમાં ગવાયેલા ભક્તિ ગીતો, સ્તુતિ અને આરતીનો સમાવેશ થાય છે. બધા જ ભક્તિ ગીતો એકસાથે અહીં સાંભળો: રાંદલ ચાલીસા (Randal Chalisa) નમું સૂર્યશક્તિ - અષ્ટક સ્તુતિ (Ashtak Stuti) આજ આનંદ મારે આંગણે (Aaj Anand Mare Aangne) લિપ્યું ને ગુંપ્યું મારું આંગણું (Traditional Folk) રમો રમો રે રાંદલમા - ઘોડો ખૂંદવાનું ગીત (Ghodo Khundvano Geet) આલા લીલા વાસણી - માતાજીને વળાવવાનું ગીત (Valavvano Geet) ઉતારો આરતી રાંદલમા (Mataji Ni Aarti) 🎵 Credits: Singer: Meena Patel & Raghuveer Kunchala Writer: Late Shri Dalpatram Pandya 'Anand' Music: Dipesh Desai Label: Music Junction Producer: Dharmesh Shah