Loading home…
પાટડીઆ પરિવાર દ્વારા પરમ ભગવદીય વૈષ્ણવો માટે પુષ્ટિમાર્ગીય ધોળપદનો કીર્તન સંપુટ " મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી " હવે યુ ટ્યુબ મ્યુઝિક એપ્લિકેશન માં પણ ઉપલબ્ધ છે, અને સાથે સાથે Amazon Music,Spotify,Apple iTune,Jio Saavan,Deezer,Pandora,Google Play,Sound cloud,Facebook જેવી 25 થી પણ વધુ આંતરરાષ્ટ્રીય મ્યુઝિક એપ્લિકેશન માં પણ ઉપલબ્ધ છે.