Loading home…
નમસ્કાર દર્શક મિત્રો મહેશ સવાલા ના સર્વે ને જય માતાજી, આ પ્લેલીસ્ટમાં આપ સૌ મેં રેકોર્ડ કરેલા અને અમારા શિવમ રેકોર્ડીંગ સ્ટુડિયો મા બનાવેલ તમામ કલાકાર મિત્રો ના ગીતો આપ નિહાળી શકશો બસ આશા રાખું આપ સર્વે સાથ સહકાર આપશો દરેકને જય શ્રી કૃષ્ણ.