Loading home…
Sur Sagar Musicનાં ૨૦૨૬નાં ગીતો એક જ જગ્યાએ! 🎶 નવરાત્રીના ગરબા, કૃષ્ણ રાસ, માતાજીની ધૂન અને આ વર્ષે અમે બનાવેલું નવું ગુજરાતી સંગીત અહીં સાંભળો. દરેક ગીત પાછળના ગાયકો, સંગીતકારો, ગીતકારો, વાદકો અને અમારી આખી ટીમનો હૃદયથી આભાર. બાકી રહેલાં ૨૦૨૬નાં રિલીઝ પણ આવતાં જ આ પ્લેલિસ્ટમાં ઉમેરાશે. તમારું મનપસંદ ગીત કયું છે? તે ગીત પર જઈને કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. 💜 Explore Sur Sagar Music’s 2026 releases in one playlist — Navratri garba, Krishna Raas, devotional music and fresh Gujarati sounds. We’ll add the remaining releases as they arrive. Listen, share and tell us which song is your favourite!