Loading home…
પુષ્ટિમાર્ગીય ધોળ - પદ-કિર્તનો નો અમૂલ્ય સંગ્રહ અમો આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. રોજ પ્રાતઃકાળે સાંભળવા ગમે તેવા , અને રોજિંદા કાર્યો કરતાં કરતાં નિત્ય સ્મરણ અને શ્રવણ થવાથી આપણાં સહુના મનને શાંતિ મળે છે અને પ્રભુ નામ નું પુણ્ય શ્રવણ નો ધર્મલાભ પણ પ્રાપ્ત થાય છે . પ્લે લિસ્ટ ને વધુ ને વધુ વૈષ્ણવો ને શેર કરશો. જય શ્રી કૃષ્ણ