Loading home…
પરમ ભગવદીય વૈષ્ણવો ની લાગણીને માં આપી ને કીર્તન ને તેના શબ્દો સાથે રજુ કરી અને લિરિક્સ વિડિઓ તૈયાર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.અમારા થી કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી જાય તો કૃપા કરી ને અમારું ધ્યાન દોરવા વિનંતી , જેથી વધુ સરસ અને ક્ષતિ વગરની રજુઆત કરી શકીએ. પારંપરિક ગુજરાતી કીર્તનો પ્રદેશ પ્રમાણે અલગ અલગ અંદાજમાં ગવાતા હોય છે અને સાથે સાથે શબ્દો માં પણ થોડો ફેરફાર હોય છે, એટલે આપણે મૂળ ભાવતત્વ ને પકડી ને ચાલવાનો પ્રયાસ કરીશું.સહકાર બદલ આભાર